The song in its original script, with the Roman reading beside it.
છીયે અમેતો છોટાજી પણ વિચારો મોટાજીબાલુડાની ફોજ રચીશું અમે બનીશું નેતાજી
Chheeye Ame To Chhotaajee, Pan Vichaaro MotaajeeBaaludaanee Foj Racheeshun, Ame Baneeshun Netaajee
સાથે રમીયે સાથે જમીયે નિતનિત મંગલ કામોં કરીયેરામકૃષ્ણનો નામ સ્મરીયે ( ગાતા ગાતા હરતા ફરતા ) દ્વિ ૨સંસ્કારોંની વાત કરીયે ... છીયે અમેતો॥१॥
Saathe Rameeye Saathe JameeyeNit Nit Mangal Kaamon KareeyeRam Krishnano Naam Smareeye(Gaataa Gaataa Harataa Farataa) x 2Sanskaaron Nee Vaat Kareeye1
નિત્ય સમયસર શાખા જાઇયે ભગવા ધ્વજને વંદન કરીયેતનમન બુદ્ધી સ્વસ્તજ કરીયે (હસતા હસતા રમતા રમતા) દ્વિહિંદુ ધર્મ નુ કામ કરીયે ... છીયે અમેતો॥२॥
Nitya Samaysar Shaakhaa JaiyeBhagawaa Dhwaj Ne Vandan KareeyeTan Man Buddhi Swastaj Kareeye(Hasataa Hasataa Ramataa Ramataa) x 2Hindu Dharma Nu Kaam Kareeye2
પલપલ સારું વર્તન કરીયે સંસ્કૃતી નુ સંવર્ધન કરિયેસ્વધર્મ વ્રત નુ પાલન કરીયે (ગલીયે ગલીયે ગ્રામે ગ્રામે) દ્વિજાગૃતી નુ જન ઘોષ કરીયે ...છીયે અમેતો ||૩
Pal Pal Saarun Vartan KareeyeSanskruti Nu Samvardhan KareeyeSwadharma Vrat Nu Paalan Kareeye(Galeeye Galeeye Gaame Gaame) x 2Jagruti Nu Jan Ghosh Kareeye
Spotted a mistake in these lyrics? Suggest a correction