સંઘ શક્તિ સાધના..
સંઘ શક્તિ સાધના રાષ્ટ્ર ભક્તિ ભાવના
રક્ત સ્વેદ સિંચને માતૃ ભૂ ની અર્ચના
માત સશ્ય શ્યામલા ધાન્યા ની ધને ભરી
જ્ઞાન શીલ ત્યાગ ની જાહનવી અહીં વહી
વિશ્વ આ નમ્યું સદા શાંતિ સૌખ્ય પામવા
રાષ્ટ્ર ની પરંપરા ત્યાગ શૌર્ય થી ભરી
દિવ્ય પ્રાણ અર્પણે વિશ્વ નો વિજય કરી
વિશ્વ નેયા ઘુરુપદે પુનઃચ માત સ્થાપવા
રાષ્ટ્ર ના અતીત ની ગૌરવે ભરી કથા
રક્ત ની થીજાવતી વર્તમાન ની વ્યથા
રાષ્ટ્ર મંદિરે ફરી ફરકાશે વિજય ધ્વજા
શંખ નાદ વિજય નો વિશ્વ આ સૂની રહ્યું
અસુર શક્તિ નાશ નું પર્વ આ બની રહ્યું
ધર્મ જાગરણ કરી વિશ્વ ની ઉગારવા
Sangh Shakti Saadhanaa Raashtra Bhakti Bhaavanaa
Rakt Sved Sinchane Maatru Bhoo Nee Archanaa
Maat Sashya Shyaamalaa Dhaanya Ne Dhane Bharee
Gnyaan Sheel Tyaag Nee Jaahnavee Aheen Vahee
Vishwa Aa Namyun Sadaa Shanti Saukhya Paamavaa...
Raashtra Nee Paramparaa Tyaag Shaurya Thee Bharee
Divya Praan Arpane Vishwa No Vijay Karee
Vishwa Naa Gurupade Punashch Maat Sthaapavaa...
Raashtra Naa Ateet Nee Gaurave Bharee Kathaa
Rakta Ne Thijaavatee Vartamaan Nee Vyathaa
Raashtra Mandire Faree Farakashe Vijay Dhwajaa...
Shankh Naad Vijay No Vishwa Aa Sunee Rahyun
Asur Shakti Naash Nun Parva Aa Banee Rahyun
Dharma Jaagaran Karee Vishwa Ne Ugaaravaa...
Post new comment