Sangha Shakti Sadhana સંઘ શક્તિ સાધના

GujaratiSangha

The song in its original script, with the Roman reading beside it.

Original, Gujarati
Roman reading

સંઘ શક્તિ સાધના..સંઘ શક્તિ સાધના રાષ્ટ્ર ભક્તિ ભાવનારક્ત સ્વેદ સિંચને માતૃ ભૂ ની અર્ચના

Sangh Shakti Saadhanaa Raashtra Bhakti BhaavanaaRakt Sved Sinchane Maatru Bhoo Nee Archanaa

માત સશ્ય શ્યામલા ધાન્યા ની ધને ભરીજ્ઞાન શીલ ત્યાગ ની જાહનવી અહીં વહીવિશ્વ આ નમ્યું સદા શાંતિ સૌખ્ય પામવા

Maat Sashya Shyaamalaa Dhaanya Ne Dhane BhareeGnyaan Sheel Tyaag Nee Jaahnavee Aheen VaheeVishwa Aa Namyun Sadaa Shanti Saukhya Paamavaa...

રાષ્ટ્ર ની પરંપરા ત્યાગ શૌર્ય થી ભરીદિવ્ય પ્રાણ અર્પણે વિશ્વ નો વિજય કરીવિશ્વ નેયા ઘુરુપદે પુનઃચ માત સ્થાપવા

Raashtra Nee Paramparaa Tyaag Shaurya Thee BhareeDivya Praan Arpane Vishwa No Vijay KareeVishwa Naa Gurupade Punashch Maat Sthaapavaa...

રાષ્ટ્ર ના અતીત ની ગૌરવે ભરી કથારક્ત ની થીજાવતી વર્તમાન ની વ્યથારાષ્ટ્ર મંદિરે ફરી ફરકાશે વિજય ધ્વજા

Raashtra Naa Ateet Nee Gaurave Bharee KathaaRakta Ne Thijaavatee Vartamaan Nee VyathaaRaashtra Mandire Faree Farakashe Vijay Dhwajaa...

શંખ નાદ વિજય નો વિશ્વ આ સૂની રહ્યુંઅસુર શક્તિ નાશ નું પર્વ આ બની રહ્યુંધર્મ જાગરણ કરી વિશ્વ ની ઉગારવા

Shankh Naad Vijay No Vishwa Aa Sunee RahyunAsur Shakti Naash Nun Parva Aa Banee RahyunDharma Jaagaran Karee Vishwa Ne Ugaaravaa...

Spotted a mistake in these lyrics? Suggest a correction